Gujarati Quote in Shayri by Rakhi

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એક સંબંધ આપણો અકબંધ રહે છે
તું યાદ કરે કે ના કરે હું તને યાદ જરૂર કરીશ

તારી સાથે વાતો થાય કે ના થાય
મારા વિચારો માં તને જરૂર રાખીશ

તારા ને મારા સંબંધો માં લાગણી હતી
એ લાગણીઓ ને હું તારી યાદોની હૂંફ આપીશ

વારે વારે તને યાદ કરીને
આપણી લાગણી નો સંબંધ અકબંધ અમર રાખીશ

મારા જીવનમાં અને જીવતરમાં તું નથી
પણ મારા દિલમાં તને જીવંત જરૂર રાખીશ

તું ભલે એમજ દુર છે મારા થી
પણ હું તને જીવનભર યાદ રાખી❤️

Gujarati Shayri by Rakhi : 111956863
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now