Quotes by Rakhi in Bitesapp read free

Rakhi

Rakhi

@rakhi3885


તું હોય
ત્યારે જ ખીલે છે...
બાકી સાંજ
તો રોજ પડે છે.

તારી સાથે ઝઘડો કરવા હું ખીસ્સા મા ઠસોઠસ ગુસ્સો ભરી લાવ્યો,
પણ મને ક્યાં ખબર હતી તે પહેલેથી જ પાલવ ભરી, પ્રેમ ઘોળી રાખ્યો હશે !

Read More