આપણે એમ વિચારીયે કે જતું કરશું તો આજે નઈ તો કાલે આપણી કદર થશે પણ એવું નથી
આ૫ણે જેટલું સહન કરતા રહીશું એટલુ જ લોકો આપણને વધુ હેરાન કરતા જાય છે, અંતે આપણે એ સંબંધ તોડવો પડે અને ત્યારે પણ દોષ તો આપણા જ માથે આવે છે કે તે આ સંબંધ સાચવવા માટે કંઈ કર્યું નથી..!