કેટલું થાક્યું હશે વર્ષ આ આખું,
અંતે એણે પણ માંગ્યો વિસામો થોડો,
ને કેવું હશે એ નવું વર્ષ ?
જેણે શરૂ થવામાં પણ માંગ્યો સમય 24 કલાક નો…
આજ ના પડતર દિવસે
આપના જીવન માં આવતા પડતર પશ્રનો સહેલાઈથી ઉકેલાઈ જાય
તથા પડતર કામો અને પડતર ઇચ્છાઓ
જલદી થી પુરી થઈ જાય એવી શુભેચ્છાઓ.
આપને અને આપના પરિવાર ને હેપ્પી દિવાળી