દિવાળી દરેક માટે સરખી નથી હોતી.. કોઈ માટે પોતાના ગુમાવેલા ની યાદ... તો કોઈ માટે કોઇ ને મેળવ્યાની યાદ... કોઈ માટે રોશની નો ઝગમગાટ તો કોઈ માટે અંધકાર ની આડાશ,,, એટલે જ કીધુ છે કે તહેવાર આજમાં જીવી ને ઉજવી લેવો.. પ્રેમથી અને ઉમંગથી,
ક્યાં જોઈ છે કોઈએ કાલ..👍🙏💐