તુફાન કેટલા અમે સમાવીને બેઠા છી,
લખવા જશો તો કાગળ ખુટી જશે,
લાગણી ની સુ વાત કરું સાહેબ મારી,
જો વાત કરૂ તો કદાચ જમાનો ખુટી જશે,
મન ભરી ને યાદો પડી છે જુની મારી,
જેને યાદ કરતા સમય ખુટી જશે,
કોઈ પુછશે જો આવીને સામે જો,
તો કદાચ આંખો મા મૌન તુટી જશે.
- Krunal Soni