Gujarati Quote in Motivational by Shailesh Joshi

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સાંસારિક, કે વ્યવસાયિક
લાંબા ગાળાનાં સંબંધોમાં,
કોઈ ખાસ નવી વ્યકિતને
મળતાં પહેલાં,
એટલું તો ચોક્કસ પણે સમજી લેવું કે,
એ જે તે વ્યકિતને
મન મોટું રાખીને,
એકબીજાને મળવાની સાથે-સાથે
દિલથી એકબીજા સાથે ભળતાં પણ
આવડે છે, કે પછી
ખાલી મળતાં જ આવડે છે ?
જો આપણે શરુઆતનાં તબક્કે જ
જો આટલું નહીં જાણીએ તો,
અંતે આપણને જ...
" રડતાં પણ નહીં આવડે "

Gujarati Motivational by Shailesh Joshi : 111954989
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now