મને કોઇ એ પણ મેસેજ ન કરવાં, હું લેખક છું અને લખવા આવી છું, મારે શું વળી કોઇ જોડે વાત કરવી હોઈ, એમ છતા કોઇ નાક વઢા હોઈ તો સમજી લેજો, હું કોઇ ની post સારી હોઈ એટલે સારો પ્રતિભાવ આપુ એનો મતલબ એવો નહિ કે મને તે વ્યક્તિ થી લગાવ હોઈ મને શબ્દો ગમે એટલે હું કૉમેન્ટ કરું . બાકી એક લેખક તરીકે બધા લેખક ને હું મા ન ં આપુ છું