શાકભાજીના ઢગલામાંથી લગભગ બધા વીણી વીણી ને ખરીદી કરે છે છતાં મજા ની વાત એ છે આખો ઢગલો વેચાય જાય છે અને બધા અને બધા સારું જ શાક લય જાય છે જિંદગી નું પણ કંઇક એવું જ છે માણસ પોતાને ખુશ રાખવા જેટલો પ્રયત્ન નથી કરતો એટલો બીજા ને સારું લગાડવા સખત મેહનત કરે છે