The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
एक दिन आपको एहसास होगा कि भौतिक चीजें कोई मायने नहीं रखतीं। जो मायने रखता है, वह है उन लोगों की भलाई जिन्हें आप प्यार करते हैं"
શાકભાજીના ઢગલામાંથી લગભગ બધા વીણી વીણી ને ખરીદી કરે છે છતાં મજા ની વાત એ છે આખો ઢગલો વેચાય જાય છે અને બધા અને બધા સારું જ શાક લય જાય છે જિંદગી નું પણ કંઇક એવું જ છે માણસ પોતાને ખુશ રાખવા જેટલો પ્રયત્ન નથી કરતો એટલો બીજા ને સારું લગાડવા સખત મેહનત કરે છે
"સમર્થન" અને "વિરોધ" માત્ર વિચારોનો હોવો જોઇએ, વ્યક્તિ પ્રત્યે નો નહીં. કારણ કે જીવનમાં દરેક નિર્ણય વ્યક્તિ નથી કરતો કોઇક નિર્ણય પરિસ્થિતિનો પણ હોય છે.
તમારું સ્વ-સન્માન તમારા કરતા વધુ મજબૂત હોવું જોઈએ લાગણીઓ સંબંધોમાં, આપવું અને મેળવવું વચ્ચે સંતુલન જાળવવું મહત્વપૂર્ણ છે. જ્યારે એક વ્યક્તિ વધારે આપે છે અથવા લે છે, ત્યારે તે સમસ્યાઓનું કારણ બની શકે છે. આપનાર નારાજ થઈ શકે છે, અને લેનાર દોષિત લાગે છે અને તેના કારણે સંબંધ છોડવાનું પણ વિચારી શકે છે.
अपने आप को ऐसा बनाओ के आपके आने से सब खुश हो आपके जाने पर याद करे और बार बार आपको बुलाए कब आओगे अपने आप को ऐसा कभी मत बनाओ के आपके आने से सब दुखी हो और कब जाओगे ये राह देखी जाए और आप कभी ना आए ऐसी दुआ मांगी जाय -Shivani Goshai
अकेले आए हे अकेले जाना हे पर जब तक जिंदा है ए मां तेरा साथ निभाना है तूने ही चलना सिखाया है बोलना सिखाया है खुद भुखे रहकर मुझे खिलाया है बस यही सोच कर कसम खाई हे जो तूने मुझे दिया है उसका एक एक कर्ज मुझे चुकाना है जब तक है प्राण तुझे हर हाल में खुशी देना है -Shivani Goshai
कभी कभी बच्चे अपनी दुनिया मे इतने खो जाते है वो अपने मां बाप तक को भूल जाते हैं कोई उनके सामने उनकी बैजती करे तो भी चुप रहते है तो ये उनके लिए....कभी अपनी माँ बाप को अकेला मत छोड़ना। क्योंकि याद रखो जब तुम अकेले थे तब केवल उन्होंने ही तुम्हारा साथ दिया था। केवल तुम्हें जिंदा रखने के लिए उन्होंने हंसते हंसते जहर पिया था। -Shivani Goshai
લાગણીશીલ વ્યક્તિ જ હંમેશા બધી બાજુ થી ઘસાય છે. સહન કરવાનું.. કદર થતી જ નથી..! જતું કરવાનું.. સમજવાનું છતાં પણ ક્યારેય માન સન્માન વિશે છોડી દેવું વડીલો સલાહ જરૂર આપશે એને ના ખબર પડે એ નાનો છે એને સમજ નથી પણ જે હજી કોલેજ થી નીકળ્યા છે જીવનની શરૂઆત કરી છે એમની પાસે વડીલો જેવી સમજ શક્તિ ની અપેક્ષા રખાય છે -Shivani Goshai
लोगों के महल देख कर अपने आप को गरीब ना समझो क्योंकि कमाई छोटी या बड़ी हो सकती है मगर.. हर घर में रोटी का साइज और अर्थी का साइज एक जैसा ही होता है । -Shivani Goshai
કોઈને નફરત ન કરો, પછી ભલે તેણે તમને કેટલો અન્યાય કર્યો હોય. નમ્રતાથી જીવો, પછી ભલે તમે ગમે તેટલા ધનવાન બનો. જીવન ગમે તેટલું મુશ્કેલ હોય, હકારાત્મક વિચારો. ઘણું આપો, ભલે તમને થોડું આપવામાં આવ્યું છે. બધાને માફ કરો, ખાસ કરીને તમારી જાતને. અને દરેક માટે શ્રેષ્ઠ માટે પ્રાર્થના કરવાનું ક્યારેય બંધ ન કરો. -Shivani Goshai
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser