અને પડો તો સાગરમાં પડજો , ઉડે ઉતરજો તો ગેહરાઈ સુધી પહોચજો, ન મળે મોતી ત્યાં સુધી કીનારે ન પહોચજો,
રાહ દેખે કામયાબી તમારી બસ મન મક્કમ અને સંધર્ષ ની છે જરૂર...
યા હોમ કરીને પડો ફતેહ છે આગે..
પછી હોય મેદાન યુદ્ધ નું કે પ્રેમ નું... સફળતા કદમ ચુમશે જો હશે ઈરાદા મક્કમ
રાજ હેમંત