કાચિંડાની જેમ રંગ બદલતો માણસ...
પોતાનાં કામ પૂરાં એટલે હાથ ઉંચા....
સ્વાર્થનાં આ દરિયામાં ખુદને બચાવવા વલખાં મારે માણસ...
જીવનની આ આટીઘૂંટીને સમજવી છે મૂશ્કેલ...
તારું મારું સહિયારું ને મારું મારાં બાપનું....
હે પ્રભુ સૌને સદબુદ્ધિ આપજે કરું હું પ્રાર્થના..
વૃંદા....