ખદબદતા કાદવમા, મે કમળ ખીલવ્યા છે.
કોલસાની ખાણમા હાથ નાખી, હીરા ચમકાવ્યા છે.
થઈને પોતે પુસ્તકોની દાસી,
જ્ઞાનરુપી ધર્મના નેજા ફરકાવ્યા છે.
હા હુ એજ શિક્ષક છુ જેણે,
વેતનની કિંમત કરતા વધારે વિદ્યાર્થીઓ ભણાવ્યા છે.
Happy Teachers day
🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
- jighnasa solanki