આપણું કરેલું કર્મ..
જો ગણાવવામાં આવે તો..
આપણું કરેલું...
કર્મ ધોવાઈ જાય છે ...
મોરલ.. નેકી કર દરિયામે ડાલ..
સારું કંઇપણ કોઈપણ માટે કર્યું હોય તો કરીને ભુલી જવું.. .. ... અને... જો ખરાબ કર્મ થઈ ગયું હોય તો તે યાદ રાખવું...
જેથી આગળ તેવા કર્મ રીપીટ નાં થાય... અને...
તેને સુધરવાનો પ્રયત્ન કરવો.. 👍🔥
From
MY FRIEND PHYLOSOER ANG GUIDE
IN SHOR MY ગુરુજી