દરેકને પોતાના હિસ્સાનું જીવવાનું હોય છે,
દરેકને પોતાના કિસ્સામાં જીવવાનું હોય છે.
આ જીવન ક્યારેક જુવાનિયું બની જાય છે, તો ક્યારેક ઉંમરિયું,
છતાંય આ જીવન પોતાના જ જુસ્સામાં જીવવાનું હોય છે.
-@nugami.

Gujarati Motivational by Tr.Anita Patel : 111947303
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now