પોતાને શોધો છો?
તો પહેલાં ઠોકર ખાવ ઢગલાબંધ (જીવન એનાથી જ ભરેલું છે )
પછી પોતાની જાતને સંભાળીને ઉભા થાવ,
જો ઉભા થઇ ગ્યા જાતે, કોઈનાં આધાર વિના,
તો સમજવું કે પોતાને સરનામે પહોંચી ગ્યા.
-@nugami

Gujarati Motivational by Tr.Anita Patel : 111947244
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now