બક્ષીબાબુ લખે છે કે,
જેને ઇમ્પ્રેસ કરવાની જરૂર નથી હોતી અને જેની સામે ઇમેજ ડાઉન થવાનો ભય નથી હોતો, જેને અંગત સમજી બધું કહી શકાય જેની સામે ચહેરા પર પ્લાસ્ટિક ન પહેરવું પડે જે સાચા અર્થમાં હાજર રહે તેવા થોડા માણસો જીવનમાં આપણને મળેલો બહુ મોટો એવોર્ડ કે રીવોર્ડ છે.
#જન્મજયંતી 🙏🏻