Gujarati Quote in Blog by સુરજબા ચૌહાણ આર્ય

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આ જન્મમાં ભલે તે અમારા શરીર ઉપર અધિકાર
જમાવ્યા હોય પણ મૃત્યુ પછી પાણી પાવાનો હક
પણ અમે તને નહીં આપીએ તારા માટે એટલી
નફરત પેદા થઈ ગઈ છે મારાં હદયમાં કે મૃત્યુ પછી
કાંધ આપવાનો અધિકાર પણ અમે તને નહીં આપીએ.
લી. "આર્ય "

Gujarati Blog by સુરજબા ચૌહાણ આર્ય : 111943553
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now