તું આવી જા ને એક સાંજમાં.!!
મેં તો માણ્યો છે તને દરેક વાતમાં.
ક્યારાના ગુલાબમાં.!!
પગલાંની છાપમાં.
મારી જીદ અને તારી હા માં.!!
જો પડે અડધા શ્વાસની ખોટ,
તો અઢી અક્ષર ના શબ્દમાં.!!
નહીં તૂટું કે નહીં રડું,
હવે હું તારી યાદમાં.!!
Swati. 24/7/24

Gujarati Poem by SWATI BHATT : 111943001
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now