સાહિત્ય પ્રકાર:- દોહરો
છંદ :- માત્રામેળ
કવિ :- રૂપ
ગુરૂ એક અનેક છતાં, ગુરૂ માન જ ઉજાસ,
ગુરૂ જ મારા દેવતા, ગુરૂ પ્રાણે જ વાસ.
ગુરૂ રૈ આસપાસ ને,ગુરૂથી જ પ્રકાશ,
ગુરૂમાં વસે ઈસ ને, ઈસ છે બહુ ખાસ.
ગુરૂ રૈ આસપાસ ને,ગુરૂથી જ પ્રકાશ,
ગુરૂમાં વસે ઈસ ને, ઈસ છે બહુ ખાસ.
ગુરૂ ચરણોમાં કોટી કોટી પ્રણામ.🙏🙏🙏
"Rup"