એવાં આકરા પણ ના બનવું કે
તમે ત્યાં જાઓ , ત્યાં લોકો વિચારે કે

હવે આ જાય તો સારું

અને તમારા ઘરના એવું ના વિચારે કે

હવે આ ઉપર જાય તો સારું.

ગુસ્સો, દુરાગ્રહ, અભિમાન - સબંધોમાં એક અદ્રશ્ય દીવાલ રચી દે છે.

#priten 'screation

Gujarati Motivational by Priten K Shah : 111941423
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now