વાસનાઓને પ્રેમ જેવા પવિત્ર શબ્દનું નામ પણ નાં આપી શકાય..
કારણકે હોટેલના બંધ બારણે પ્રેમ નહિ વાસનાનો સંતોષાતી હોય...
પ્રેમ તો શુદ્ધ પવિત્ર લાગણી છે જે જગ જાહેર પુરા માન સન્માન નામ ઈજ્જત લાગણી સાથે સ્વીકારતો હોય... વ્યક્તિની હાજરી ગેરહાજરી માં પણ એક સાથે કાયમ વફાદાર અને સ્થિર અડગ રહે તન મન ધનથી નિઃસ્વાર્થ સમ્પૂર્ણ સમર્પણ કંઇપણ કરી છૂટવાની ભાવના.. પ્રેમ..
બાકી , વાસના કે સુંદરતા જોઈને થોડા સમય માટે થતું attraction જ હોય.. જે સુંદરતા ઢળી જાય ..વાસનાઓ સંતોષાય જાય એટલે પતી જાય.. આજનો સો, કોલ્ડ પ્રેમ...