એક ભાઈ કહે મારે સંસ્કૃત શીખવી છે.
મેં કહ્યુ ભાઈ તમારે સંસ્કૃત કેમ શીખવી છે.
ભાઈ કહે હું સ્વર્ગમાં જાઉ તો દેવો ની ભાષા સંસ્કૃત છે,
એટલે મને સંસ્કૃત આવડતી હોય તો હું દેવની સાથે વાતો કરી શકુ , મેં કહ્યું કદાચ નરકમાં જાઓ તો, તો કહે તો તો મને અંગ્રેજી આવડે જ છે,
લી. "આર્ય "