આ વાતો પણ નહીં ને લગાવ પણ નહીં.
સુચના પણ નહીં ને કોઈ વિરોધ પણ નહીં.
જ્યાંથી છોડીને ગયા પ્રણય રાગ હજુ ત્યાં જ રહ્યા.
કોઈની આવન જાવન પણ ભીતર બહાર નહીં.
તારી યાદો ની મીઠી વાતો ની ભીનાશ પણ નહીં.
આંખોના સમંદરના વધતા મોજા પણ નહીં.
વેદના શ્વાસ ભરતી રાત દિન એ પણ નહીં.
તારો અભાવ પણ નહીં અને તારો સહવાસ પણ નહીં.
વેદનાની કલમે 💓❤️