મેઘલ મેહ....

ફરી એકવાર પેલા મેઘલ મેહને બોલાવી લઉં,
મારા વાર્તાના વાવાઝોડાને આંગણે બોલાવી લઉ

ફરી આશાઓનુ વાવેતર ભીની ધરા પર કરી લઉં
ટીપે ટીપે વરસતા પ્રેમજળને ખોબલામાં ભરી લઉં

આકાશે ફળફળતી વિજળીને નજરકેદ કરી દઉં
ને,અંધારે ટમટમતા આશાના દિપકને રોશન કરી દઉં
- હીના રામકબીર હરીયાણી

Gujarati Poem by Heena Hariyani : 111939533
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now