Quotes by Heena Hariyani in Bitesapp read free

Heena Hariyani

Heena Hariyani Matrubharti Verified

@heenahariyani19gmail.com163609
(30k)

આશ...
આશા, કેવો અદ્ભૂત અહેસાસ,
ક્યારેક મૃગજળ જેવુ લાગે તો,
ક્યારેક સાવ સામે ઉભેલી એ ,
તો ય કદી સ્પર્શને ન એ પામે

આમ, તો નજરની જ સામે,
પણ,ઈશ્ ની જ આશ છે હવે,
આ અઁતરની આશ છે, સાથી
દૂર રહી જીવી જાણૈ છે એ જ
એક આશ......
-- હિના રામકબીર હરીયાણી

Read More

અખિલ બ્રમ્હાંડને ગરબામાં ભર્યો
એ ગરબાને માત્ ના ચરણોમાં ધર્યો
- Heena ramkabir hariyani

तेरा रूठना, मेरा मनाना,
मेरा रोना, तेरा hshana,
जीवन का,बस यही फसाना
- heena Ramkabir Hariyani

આઁસુ....
એક આઁસુ વહેતી વખતે એમ જ બોલ્યુ,
હું વહી જઈશ...પછી તો તુ ખુશ થઈશને!

આઁખ બોલી..ભીનાશ આ લાગણીઓની
આયખુના અજવાસને અહી આઁખે ભર્યા,

તુ જે દી' વહી જઈશ તે'દી હુ ય મરી જઈશ
હીના રામકબીર હરીયાણી

Read More

हा,माना कि तुम मेरे लिए जल ન सही, મૃગજળ ही सही, पर जीने के लिए जरूरी हो तुम....
-- heena Ramkabir Hariyani

તમામ વાંચકો no ખૂબ ખૂબ આભાર......ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે, જેને વાંચવાની બાકી હોઈ તે આજે j વાંચો....આભાર...novel ના આગળ no अंक હવે આવશે....તો વાંચતા રહો અને પ્રતિભાવ આપવા નું ન ભૂલશો....

Read More

સ્વતંત્રતા આપનું status હોવું જોઇએ કે status માં હોવી જોઈએ ??
હીના Ramkabir Hariyani

A good wishes of रक्षाबंधन to all brothers

દંભ અને દેખાડ વગર no संबन्ध એટલે ,
'મિત્રતા'...
---- હીના Ramkabir Hariyani