હું વરસુ મન મૂકીને, તું એકવાર પ્રેમથી સાદ તો આપ..
બુજાવી દઉં તારી પ્યાસ, તુ આગ લાગ્યા ની ફરિયાદ તો આપ...
પલાળી દઉ તને પ્યારમાં, તું મને એકાંતની રાત તો આપ....
દિલની વાતો કેમ કહું, તને હરખાવું એવું એકાંત તો આપ,
તરબતોર કરી દઉં તને, તું એકવાર પ્રેમનો સાદ તો આપ.