માણસ જાત એક જન્મ ને જીવન માને ૧૦૦ વર્ષ નું આયુષ્ય,
કેટ કેટલા કલ્પ વીત્યા આત્મા ભટકે ભુતળમાં એક યોની થી બીજી યોની,
મળ્યો મનુષ્ય અવતાર માંડ કરીને
પરંતુ ભજ્યા નહીં ભગવાન હેત ઘરીને...
બસ લાલસા મનસા વાસા ખાતર હરીનું નામ લે કલ્યાણ ક્યાંથી સંભવ??
કરે વર્ત જપ તપ આંશીક સીદ્ધી શક્તિ સ્વાર્થ માટે, જાણે રહેવાનો હોય કાયમ તે જીવત આ મનુષ્ય દેહ ધારી,
મુર્ખાની દાઠડી થઈ છે ઘોળી રદયમાં જોયું નહિ કંઈ ખોળી..
મહાદેવ 🙏

-Hemant Pandya

Gujarati Religious by Hemant Pandya : 111938628
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now