Gujarati Quote in Motivational by સુરજબા ચૌહાણ આર્ય

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મિત્રો એક ભાઈએ મને પૂછ્યું બધા નીતિ,નિયમ, સ્ત્રીઓ ને જ શા માટે લાગુ પડે છે. ત્યારે મેં એટલો જવાબ આપ્યો કે બધા ધર્મ ગ્રંથો પુરુષો એ બનાવ્યા છે એટલે. સ્ત્રીને લગ્ન પહેલા 21 વર્ષ માતા - પિતા નુ કહ્યું માનવાનું, લગ્ન પછી પતિ અને સસરા વાળાનું કહ્યુ માનવાનું. આખી જીંદગી બીજા કહે એમજ કરવાનું તો પોતાનું ધાર્યું ક્યારે કરવાનું. આખી જીંદગી શુ ચાવીવાળું રમકડું બનીને રહેવાનું.મિત્રો આપણા દેશની માનસિકતા એટલી નબળી છે. સ્ત્રી પ્રધાન સિરિયલ નથી ચાલતી. જે સિરિયલ માં સ્ત્રીને સસક્ત બતાવવામાં આવે એ જલ્દી પુરી થઇ જાય છે કારણ પ્રેક્ષક નથી મળતા. પણ જે સિરિયલમાં સ્ત્રી ને રોતી, અત્યાચાર સહન કરતી બતાવવામાં આવે એ બહુ ચાલે છે. ઘરેણાં, કપડાંના બદલામાં આઝાદી છીનવી લેવાના આવે છે, તો પણ સગાઈ થાય તો ખુશ થઇ જાય. પહેલા ભણો કંઈક બનો પછી લગ્ન કરો. પીજરું સોનાનુ હોય તોય એમાં મજા ના આવે.
"કૌન કહેતા હૈ કફન સફેદ રંગકા હોતા હૈ મૈને
લાલ લહેગે મેં લડકીઓ કો દફન હોતે દેખા હૈ "

લી. "આર્ય "

Gujarati Motivational by સુરજબા ચૌહાણ આર્ય : 111938586
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now