ચેતજો
જીવનમાં સ્વાર્થ લાલચ અભીમાન ઈર્ષ્યા ક્રોધ ઘૃણા લોભ વસ જઈ કોઈ એવું કાર્ય થઈ જાય છે , જે એક વખત કરેલ કાર્ય આખી ઉમ્ર અને અંત ઘડી સુધી ખુદને નીચું બતાવ્યા કરે છે, દુનિયા આગળ ગમે તેવો ડોળ કરો પરંતું અંતર આત્મા એ બાબતે ખુદને કોસ્યાજ કરે છે, આપણે ખુદની જાતને માફ નથી કરી શકતા અને અંતર આત્મા દુભાયા કરે છે.. માટે ચેતજો... થાય તો ન થાય તો પ્રાયશ્ચિત કરજો અને હવે સંભાળી એવા કાર્ય ટાળજો..
જે આત્મા ના પાડતો હોય..

-Hemant Pandya

Gujarati Motivational by Hemant Pandya : 111938563
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now