પ્રેમનો દાવો તો મિત્રો સૌ કોઈ કરે છે,
પણ સાચો પ્રેમ અહિ કોણ કરે છે.
જીવ હોય તો ડૂબી જાય છે જળમાં,
શરીર અને મર્યા પછી લાશ તરે છે.
લગ્ન પહેલા બાળક પાપ છે લગ્ન પછી,
લોકો બાળકોની હત્યા શોખથી કરે છે.
લોકો કહે છે નફરત ના કરો કોઈથી પણ,
નફરત કરતા લોકો પ્રેમમાં વધારે મરે છે.
લી. ચૌહાણ સુરજબા "આર્ય "