🙏🙏તું વર્ષ આવ્યો વરસાદ તો મન ભરીને વરસજે,

પ્રકૃતિ ને પ્રાણ આપવા તું મુશળધાર વરસજે,

તારું માનવ પ્રત્યે રીસાઈ જવું વ્યાજબી મને લાગે છે,

પણ પશુ પંખી નેં પ્રકૃતિ ને તારા સિવાય બીજો કયો આધાર લાગે છે,,!!

-Parmar Mayur

Gujarati Good Morning by Parmar Mayur : 111937974
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now