Father's Day નિમિત્તે Father વિષે routine life મા બોલતા શબ્દો અને અને વાક્યો 🤣🤣
બાપા નો બગીચો છે ? 😡
બાપ નું રાજ ચાલે છે ? 😡
બાપ રે બાપ 🤔
ઓ બાપા મારી ગયો 😭
બાપ ના પૈસે તાગડ ધીનના કરે છે
તારે તો બાપા ના રાજ મા લીલાલહેર છે
તારા બાપ ને જઈને કહેજે.
બાપ તેવા બેટા
બાપ કરતા બેટો સવાયો
બાપ વીસ અને તું ચારસો વીસ
-priten
🤣🤣😀😀