લીમડા એ ક્યાં પીએચડી કરી છે કે
તેને ખબર પડે કે ક્યારે ઓક્સિજન
છોડવાનું છે અને ક્યારે કાર્બન
ડાયોક્સાઇડ છોડવાનું છે.
આતો કુદરતના માર્ગદર્શન હેઠળ સૂર્યની
હાજરીમાં ઓક્સિજન અને ચંદ્ર ની
હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ છોડે છે.
હર ફૂલ છોડના પાંદડા એ ક્યાં કોલેજ કરી છે
કે એને ખબર પડે કે કયા કલરના યુનિફોર્મમાં
આવવાનું છે.
આ તો બુધ ગ્રહ પૃથ્વીની સૌથી નજીક છે
અને એનો કલર નીલો છે એટલે એના
પ્રકાશના કારણે હર વનસ્પતિના પાંદડા નીલા છે.
પીપળો ક્યાં મેટ્રિક પાસ છે કે તેને ખબર પડે
કે ચોવીસ કલાક ઓક્સિજન છોડવાનું છે.
આ તો કુદરતે તેની રચના એવી બનાવી છે કે સૂર્ય
અને ચંદ્ર બંનેની હાજરીમાં ઓક્સિજન છોડે છે.
લી. ચૌહાણ સુરજબા "આર્ય "
#Mentor