મિત્રો કોફી મને બહુ ગમે છે અને તાસીરને માફક નથી આવતી જો હું કોફી પીઉં તો ચકર આવે નિંદર ના આવે એટલે એક વખત હું મારી કોફીની બોટલ હું અમારા પડોસીને ત્યાં મૂકી આવી હતી કારણ બહુ ભાવે એટલે દરરોજ પી જતી અને પછી સાંજ થાય એટલે ચકર આવે અને રાતના બે વાગ્યાં સુધી નિંદર ના આવે.
#coffee