🙏🙏 લોહીના સંબંધો હોય ત્યાં માણસે જરૂર પડે "લોહી આપવાની" ભાવના પણ રાખવી જોઈએ,

અને જરૂર પડે તો "લોહી વહેવડાવી" દેવાની પણ તૈયારી રાખવી જોઈએ,

જો આ "ભાવના" ભરપૂર હોય તો એ સંબંધોમાં ઓટ કદી આવતી નથી ,,,!!!

🤝World blood donor day 🤝

-Parmar Mayur

Gujarati Good Morning by Parmar Mayur : 111936463
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now