પીધી ચા કાલે માતૃભારતી પર,
આજે પી લઈએ કૉફી પણ.😃
ક્યાં ફેર પડે છે મને કોઈ જાતનો,
મારે તો બંને મારી પસંદ.😊
ન ભાવે ચા કે કૉફી મને,
હોય જો એમાં ખાંડ ઓછી,
નથી ચિંતા ડાયાબિટીસની,
ભલે ખાઉં થોડું ઓછું,
કરવા આ ખાંડ સરભર😂
પણ બંધ ન કરું ક્યારેય પીવાનું,
આ સરસ મજાની મીઠી મીઠી
ચા અને કૉફી.
☕️🍮
#coffee