એક છોકરી હતી
એની પાસે આઈફોન હતો
ફોનમાં બેલેન્સ હતું
પણ માં સાથે વાત કરવાનો ટાઈમ નોહતું
આજે એ છોકરી છે
આઈફોન પણ છે
ફોનમાં બેલેન્સ પણ છે
વાત કરવા માટે ટાઈમ પણ છે
પણ આ દુનિયામાં એની માં નથી
તો મિત્રો તમે પણ આવી ભૂલ ના કરતાં જ્યાં સુધી તમારા માં બાપ આ ધરતી પર હોય અને તમે એના થી દૂર રહેતા હો તો વાત જરૂર કરજો.
લી. ચૌહાણ સુરજબા "આર્ય "