Tea
સવાર સવારનું એક એવું પીણું
કે જે પીતા પીતા,
પુરા દિવસનું પ્લાનિંગ થઈ જાય
સારું કે ખરાબ ❓
એનો આધાર પીવાવાળા પર હોય છે.
અને આ મોકો કોઈપણ જાતના ભેદભાવ વગર રોજે રોજ નાના મોટા ગરીબ અમીર સૌને મળે જ છે
એટલે એમ કહી શકાય કે,
આજે હું સારું વિચારીને મારી આવતીકાલ સુધારું ?
કે પછી,
મારી આજ સુધારવા હું મારું ભવિષ્ય જોખમમાં મૂકું ?
નક્કી આપણે કરવાનું છે, ભલે આજે નહીં તો કાલે.
જાગ્યા ત્યાંથી સવાર
#Tea