Gujarati Quote in Romance by Sagar Parmar

Romance quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એ કહે છે કે હું બઉ જ મોટી (જાડી) છું, એના ચક્કરમાં રોજ વજન માપે છે પણ સાલું વજન 1 કે 2 ગ્રામ વધારે અથવા ઓછું આવે તો નિરાશ થઈ જાય છે રોજ...
એના ચક્કરમાં ખાવાનું પણ બરોબર પામતી નથી એ...
અને રોજ હું એને આશ્વાસન આપું છું કે, તું બરોબર લાગે છે અને બઉ જ સુંદર છે, બીજા ને સારું લાગવા માટે તારી સાથે શું કામ compromise કરે છે...
હવે એને કોણ સમજાવે કે, તું કેટલી સુંદર છે...
એ તું મારા દિલ ને પૂછ.....
તારું સ્મિત જાણે કે હજારોના દિલ ઘાયલ કરે છે...
તારી મીઠી વાતોમાં જાણે કે ઘણા સવાલો કરવાનું મન કરે છે...
તારા વાળ તું જ્યારે સવારતી હોય છે ત્યારે એને સ્પર્શ કરીને ચૂમાવાનું મન કરે છે...
જ્યારે તું મોં ફુલાવે છે ત્યારે જોઈને તને ગાલ પર વ્હાલ કરવાનું મન કરે છે...
જ્યારે તું એકલી ચાલતી હોય છે ત્યારે દૂર થી જોઈને તારો હાથ પકડીને તારી સાથે ચાલવાનું મન કરે છે...
એક્ટુક જોતી રહેતી તારી નજરો મને અંદરથી સરમાવી દેતી હોય છે....
તારા શ્વાસ લેવાથી લઈને તારા દિલના ધબકારા થોડી વારે મારા શ્વાસોને થંભાવી દેતા હોય છે...
એટલે જ તો કઉ છું પાગલ (જાહ્નવી) મારા દિલને પૂછ તું કેટલી સુંદર છે....✍️❤️

Gujarati Romance by Sagar Parmar : 111936322
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now