લાગણીઓ
એક્વાર જો
પોતાની લાગણીઓને સંતાડવાની,
ને સામેની વ્યકિતની લાગણીઓને સમજવાની કળામાં પારંગતતા આવી જાય,
તો એ સંબંધ એટલો મજબૂત, એટલો મજબૂત બને બને કે, જીવન સફળ બનાવી દે
પરંતુ આ કળા બંને પક્ષે એકસમાન હોય તોજ એકબીજાની સાચી લાગણી સમજી શકાય
કઠિન છે, પરંતુ સંબંધોની મજબૂતી માટે આ ખૂબ મહત્વની બાબત છે.
#emotion