Gujarati Quote in Thought by Divyesh Patel

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#Painદુઃખ દુઃખ કરશું તો ફક્ત દુઃખદ દેખાશે,
સુખ સુખ કરશુ તો ફક્ત સુખ જ દેખાશે,
દૂર રહો એવા વ્યક્તિઓથી જે તમને દુઃખ આપે છે,
દૂર રહો એવા માણસથી જેને તમારી કોઈ વેલ્યુ જ નથી,
દૂર રહો એવા વાંચનથી જેમાંથી દુઃખ મળે છે,
પ્રેરણા બનાવો એવી વ્યક્તિઓને જે તમારાથી વધુ દુઃખી હોય,
બાકી દુઃખ અને સુખ બંનેમાં યાદ રાખો
"આ સમય પણ જતો રહેશે"
આપણે કિસ્મત સમજીને બેસી ના રહો 🙏🙏🙏

Gujarati Thought by Divyesh Patel : 111936035
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now