Gujarati Quote in Religious by અશ્વિન રાઠોડ - સ્વયમભુ

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ચામુંડ તારા ચરણોમાં બાળ આજે આવ્યા છે,
ટંકારા મઢ વાળી માં તે કોળ પુરા કર્યાં છે.!

ચંડી મહાયજ્ઞ ના પાઠ અમે કર્યાં છે,
નામ જપી ચામુંડ અમે ધન્ય ધન્ય થયા છીએ..!

પ્રગટ વેહલા થાજો માં તમે, અમે ભાવ ભર્યા નીમિયા છે..!

થાઈ કોઈ ભુલ છતા અમારી,
માફ કરજો માં ટંકાર મઢ વાળી..!

રાઠોડ પરિવારના કુળદેવી માં ચામુંડા તું દિન દયાળી,
કરે રખોપા માં જ્યાં જ્યાં વસે પરિવાર તારો..!

"સ્વયમભુ"બની ભક્ત તારો આવ્યો મઢે માં હું બાળ તારો,
પ્રાથું તુજને સૌ વતી,
માં ચામુંડા તું ઈચ્છા સૌની પુર્ણ કરતી..!

ચામુંડ તારા ચરણોમાં બાળ આજે આવ્યા છે,
ટંકારા મઢ વાળી માં તે કોળ પુરા કર્યાં છે.!

-અશ્વિન રાઠોડ - સ્વયમભુ

Gujarati Religious by અશ્વિન રાઠોડ - સ્વયમભુ : 111935566
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now