Depression સાંભળવામાં એક શબ્દ છે પરંતુ આ પરિસ્થતિ માં માણસ ક્યારે આવે છે જ્યારે એની અપેક્ષા પૂરી નથી થતી, જ્યારે જે પણ જોવે છે એ મળતું નથી,જ્યારે માણસ એવું ફીલ કરે છે આવું કેમ થયું. ત્યારે માણસ આ દુઃખ નો શોક મનાવે છે. માણસ ને એ સમજવું જોઈએ સ્થાયી રૂપે કઈ પણ નથી, સંજગો અને સ્થતિ બદલવાની છે.તો હંમેશા હર એક વસ્તુ કે વ્યક્તિ ને ગુડ બાય બોલવા તૈયાર રહેવું જોઈએ.
#Depression