અણધારી પરિસ્થિતિ ડિપ્રેશનનો મૂળભૂત પાયો છે. ક્યારેક કોઈ પર કરેલ વિશ્વાસ તૂટે ત્યારે પણ માનસિક હતાશ થઈ જવાય છે. ડીપ્રેશનમાંથી બહાર આવી તો જવાય છે પણ જીવનભર એ દર્દ એની અસર છોડી જાય છે. અતિશય લાગણીશીલ સ્વભાવવાળી વ્યક્તિ જલ્દી હતાશાનો ભાગ બને છે.
#Depression