Gujarati Quote in Quotes by parag gandhi

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તન ની સુંદરતા એક મિથ્યા ભ્રમ છે, સૌથી સુંદર તો આપણી વાણી છે, ચાહે તો એ દિલને જીતી લે અથવા દિલને ચીરી નાખે,

એટલે જ તો કહેવાય છે કે.. બોલતા હોઠ પ્રશ્નને ઠારે છે, બંધ હોઠ પ્રશ્નોને ટાળે છે, તો મલકાતા હોઠ પ્રશ્નોનું નિવારણ કરે છે, માટે હસતા રહો.. હસાવતા રહો...

🌞સુંદર સવારના નમસ્કાર🌞

Gujarati Quotes by parag gandhi : 111935360
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now