મને ન્યાય મળે, કે પછી મારી સાથે અન્યાય ના થાય,
એ જોવાની જવાબદારી ઉપરવાળાની છે,
મારે તો બસ એટલું જ ધ્યાન રાખવાનું છે કે,
જાણે અજાણે મારાથી કોઈની સાથે અન્યાય ના થાય,
ને જો ભૂલેચૂકે અન્યાય થઈ જાય તો,
એ મારી જવાબદારી છે કે,
હું એનું ત્વરિત, યોગ્ય, અને સાચું નિરાકરણ લાવી દઉં.
#Justice