આજે વિશ્વની સૌથી મોટી લોકશાહીની ચુંટણીનું result છે.
આપણી ચૂંટણીની ખાસિયત એ છે કે , જેમાં દુનિયાના સૌથી વધારે voters છે
સૌથી high tech અને well organized ચુંટણી પ્રક્રિયા છે.
પણ અહીં હાલત એવી છે કે
માણસની કિંમત નથી
પણ એના vote ની કિંમત છે.
અહી બધું જ સરેઆમ વેચાય છે
Voters પણ વેચાય છે
ધારાસભ્યો પણ વેચાય છે
અરે આ લોકોનું ચાલે તો
દેશને પણ વેચી નાખે
*ગમે તે પાર્ટી નો વિજય થાય*
*પણ*
*વિજય લોકશાહીનો જ થવો જોઈએ.*
#priten 'sceation