આપણા ધર્મ ગ્રંથો નો સાર નિશાળો માં
ભણાવો ભારત ને હિન્દૂ રાષ્ટ્ર બનાવો
માં બાપ ને વૃદ્ધાશ્રમ થી પાછા લઇ
આવો ભારત ને હિન્દૂ રાષ્ટ્ર બનાવો
બળાત્કારીઓ ને ફાંસીની સજા અપાવો
ભારત ને હિન્દૂ રાષ્ટ્ર બનાવો
ઇલેક્ટ્રિક આરતીઓ મંદિરો માંથી હટાવો
ભારત ને હિન્દૂ રાષ્ટ્ર બનાવો
હિન્દૂ ધર્મ ના તહેવારો મનાવો
ભારત ને હિન્દૂ રાષ્ટ્ર બનાવો
ભારત ના ભવિષ્ય એવા ભૂલકાઓ ને પેકેટ ના
દુસણ થી બચાવો ભારત ને હિન્દૂ રાષ્ટ્ર બનાવો
હર સ્ત્રી ને ઝાંસી ની રાણી જેવી શક્તિશાળી
બનાવો ભારત ને હિન્દૂ રાષ્ટ્ર બનાવો
સંતાનો ને સમાન સંસ્કાર આપો
ભારત ને હિન્દૂ રાષ્ટ્ર બનાવો
લી....સુરજબા ચૌહાણ, "આર્ય " ગમે તો લાઈક અને કમેન્ટ કરજો 🙏