Gujarati Quote in Thought by Shailesh Joshi

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

રંગમંચની વાત અલગ છે, બાકી
જે સમયે જે કરવું જોઈએ,
ને એ આપણે કરીએ એ જ સાચું જીવન,
ને કોઈપણ કારણસર એમાંથી છટકવા માટે,
જાણ્યા છતાં અજાણ્યા થઈને જે કરીએ,
એ...... ડ્રામા
#Drama

Gujarati Thought by Shailesh Joshi : 111934462
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now